રાજકોટ: નકલી દવા કૌભાંડમાં સુરતનું કનેક્શન ખુલ્યું, સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા વિટામિન Dની દવાની ખરીદી કરાઈ હતી.
રાજકોટ: નકલી દવા કૌભાંડમાં સુરતનું કનેક્શન ખુલ્યું, સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા વિટામિન Dની દવાની ખરીદી કરાઈ હતી.
Published on: 27th January, 2026

રાજકોટમાં નકલી દવા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં સુરતના ડીલર દ્વારા દવાઓ પહોંચાડવામાં આવી હતી. ગ્રાહકે દવાની ગુણવત્તા અંગે ફરિયાદ કરી, જે બાદ દવા નકલી હોવાનું જણાયું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નજર સુરતના ડીલર પર છે, જે હોલસેલ વેપારીને સપ્લાય કરતો હતો. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે.