ગાંધીનગરમાં ઠાકોર સમાજના સંમેલનમાં DJ બંધનો મુદ્દો, વિક્રમ ઠાકોરની રજૂઆતથી ગેનીબેન ઠાકોર કરશે ચર્ચા.
ગાંધીનગરમાં ઠાકોર સમાજના સંમેલનમાં DJ બંધનો મુદ્દો, વિક્રમ ઠાકોરની રજૂઆતથી ગેનીબેન ઠાકોર કરશે ચર્ચા.
Published on: 27th January, 2026

ગાંધીનગરમાં ઠાકોર સમાજના સંમેલનમાં DJ બંધ મુદ્દે વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી. વિક્રમ ઠાકોરે DJવાળાના ઘર ચલાવવા માટે રસ્તો કાઢવા વિનંતી કરી, પરંતુ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આ બંધારણ લોકોએ સાથે મળીને બનાવ્યું છે, હાલ કોઈ નિકાલ શક્ય નથી, એક વર્ષ બાદ ચર્ચા થશે. વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે.