લિંબાયત પછી પશ્ચિમમાં ‘ફોર્મ નંબર 7’નો ખેલ: 22 લોકોએ 9,617 વાંધા અરજી કરતા પોલીસ ફરિયાદ, કાર્યવાહીની માંગ.
લિંબાયત પછી પશ્ચિમમાં ‘ફોર્મ નંબર 7’નો ખેલ: 22 લોકોએ 9,617 વાંધા અરજી કરતા પોલીસ ફરિયાદ, કાર્યવાહીની માંગ.
Published on: 27th January, 2026

સુરત પશ્ચિમ વિધાનસભામાં ‘ફોર્મ નંબર 7’થી ગેરરીતિનો આક્ષેપ, 9,617 શંકાસ્પદ અરજીઓ માત્ર 22 લોકો દ્વારા દાખલ કરાઈ. ફરિયાદમાં ભાજપ કાર્યકર Sunny Bhagatનું નામ, ખોટા Affidavit કરનારા સામે કાર્યવાહીની માંગ સાથે Rander Police તપાસ કરશે. ચૂંટણી પંચ સાથે સંકલન કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમગ્ર સુરતમાં રાજકીય ગરમાવો.