સોનામાં રૂ.1,41,000નું નવું શિખર, દિલ્હી ચાંદી રૂ.9,750 ઉછળીને રૂ.2,27,000.
સોનામાં રૂ.1,41,000નું નવું શિખર, દિલ્હી ચાંદી રૂ.9,750 ઉછળીને રૂ.2,27,000.
Published on: 25th December, 2025

ટેરીફના કારણે સેફ હેવન લેવાલી રૂપે ફંડો સોના-ચાંદી તરફ વળતા વૈશ્વિક બજારોમાં ભાવ નવી ટોચ તરફ આગળ વધી રહ્યા છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔસના ઉંચામાં 4500 DOLLAR કુદાવી ગયા હતા. આ પાછળ ભારતીય બજારમાં દિલ્હી ચાંદીએ રૂ.2,27,000 અને અમદાવાદ સોનાએ રૂ.1,41,000નો નવો વિક્રમ રચ્યો હતો.