અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025: હેરિટેજ થીમ, ડિસ્કાઉન્ટ ઓફર્સ, વોકલ ફોર લોકલ, લેસર શો અને મ્યુઝિકલ કોન્સર્ટ યોજાશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025: હેરિટેજ થીમ, ડિસ્કાઉન્ટ ઓફર્સ, વોકલ ફોર લોકલ, લેસર શો અને મ્યુઝિકલ કોન્સર્ટ યોજાશે.
Published on: 27th September, 2025

અમદાવાદમાં 12 ડિસેમ્બર 2025થી 13 જાન્યુઆરી 2026 સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025 યોજાશે. જેની થીમ હેરિટેજ છે. આ ફેસ્ટિવલમાં 15 થી 35% ડિસ્કાઉન્ટ, લેસર શો, મ્યુઝિકલ કોન્સર્ટ્સ, ફૂડ ઝોન અને હેરિટેજ વોક જેવા આકર્ષણો હશે. વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવાની સાથે લક્ઝરી બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ થશે. AMTS ડબલ-ડેકર બસ પણ દોડશે.