Asia Cup 2025: પાકિસ્તાન સામેની ફાઈનલ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડીઓ ઈન્જર્ડ થયા.
Asia Cup 2025: પાકિસ્તાન સામેની ફાઈનલ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડીઓ ઈન્જર્ડ થયા.
Published on: 27th September, 2025

Asia Cup 2025ની Ind vs Pak Final પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકા સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈન્જર્ડ થતા માત્ર એક ઓવર ફેંકીને મેદાન છોડી જતો રહ્યો હતો. સ્ટાર ઓપનર અભિષેક શર્મા પણ ઈન્જર્ડ થયો હતો. હાર્દિક પંડ્યાએ કુસલ મેન્ડિસને આઉટ કરીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.