ટીમ ઈન્ડિયા ક્રિકેટ એશિયા કપ માટે દુબઈ રવાના; ભારતનો પ્રથમ મુકાબલો UAE સામે 10 સપ્ટેમ્બરે.
ટીમ ઈન્ડિયા ક્રિકેટ એશિયા કપ માટે દુબઈ રવાના; ભારતનો પ્રથમ મુકાબલો UAE સામે 10 સપ્ટેમ્બરે.
Published on: 05th September, 2025

ક્રિકેટ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ દુબઈ રવાના થઈ, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર જોવા મળ્યા. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત UAE, પાકિસ્તાન અને ઓમાન સામે રમશે. એશિયા કપ 2025ના યજમાની અધિકારો ભારતને મળ્યા છે. ભારતનો પહેલો મુકાબલો UAE સામે રમાશે.