ગોધરામાં સદભાવના મિશન ક્લાસમાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી: વિદ્યાર્થીઓએ શિક્ષક બની અનુભવ કર્યો, 15 વર્ષથી મુસ્લિમ શિક્ષક મફત શિક્ષણ આપે છે.
ગોધરામાં સદભાવના મિશન ક્લાસમાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી: વિદ્યાર્થીઓએ શિક્ષક બની અનુભવ કર્યો, 15 વર્ષથી મુસ્લિમ શિક્ષક મફત શિક્ષણ આપે છે.
Published on: 05th September, 2025

ગોધરાના ભોલેનાથ મંદિરમાં સદભાવના મિશન ક્લાસમાં શિક્ષક દિવસની ઉજવણી થઇ, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી. છેલ્લા 15 વર્ષથી ઈમરાન નામના મુસ્લિમ શિક્ષક 160થી વધુ હિન્દુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છે. Dr. Sujat Vali દ્વારા શરૂ કરાયેલ આ ક્લાસમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે. ઈમરાને 5000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે અને 35 દિકરીઓના લગ્ન કરાવ્યા છે. આ કાર્યક્રમ કોમી એકતાનું ઉદાહરણ છે.