એશિયા કપની સુપર ઓવરના વિવાદ પર સનથ જયસુર્યા ભડક્યા, ICC સમક્ષ કરી માગ.
એશિયા કપની સુપર ઓવરના વિવાદ પર સનથ જયસુર્યા ભડક્યા, ICC સમક્ષ કરી માગ.
Published on: 27th September, 2025

India vs Sri Lanka Super Over drama: એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર 4 મેચ ટાઈ થઈ, જે બાદ સુપર ઓવરમાં ભારતે જીત મેળવી. શ્રીલંકાએ સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા. હવે ભારત ફાઈનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચમાં થયેલા વિવાદથી સનથ જયસુર્યા ભડક્યા અને ICC સમક્ષ માગ કરી.