જાડેજા વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડવા સક્ષમ નથી, માન્ચેસ્ટરના હીરો પર પૂર્વ ખેલાડી સિદ્ધુનો સવાલ.
Published on: 29th July, 2025
માન્ચેસ્ટર ટેસ્ટનો હીરો રવિન્દ્ર જાડેજા વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર 450+ રન અને 7 વિકેટ ખેરવી છે. મૅન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો થયો હતો, છતાં સિદ્ધુનું માનવું છે કે રવિન્દ્ર જાડેજામાં વિદેશી ધરતી પર ટેસ્ટ જીતાડવાની ક્ષમતા નથી.

Published on: July 29, 2025