પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં પહોંચતા ઈન્ટરનેટ પર મીમ્સનું પૂર: 'અરે યે ફીર આ ગયા...'
પાકિસ્તાન એશિયા કપની ફાઈનલમાં પહોંચતા ઈન્ટરનેટ પર મીમ્સનું પૂર: 'અરે યે ફીર આ ગયા...'
Published on: 26th September, 2025

Asia Cup 2025ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન 28મી સપ્ટેમ્બરે ટકરાશે, જેના પહેલા સોશિયલ મીડિયા પર મીમ્સ વાઈરલ થયા. આ ફાઈનલ દુબઈમાં રમાશે. નોંધનીય છે કે બંને દેશો પહેલીવાર Asia Cup ફાઈનલમાં ટકરાશે.