વિડિયો: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે બોલાચાલી.
વિડિયો: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે બોલાચાલી.
Published on: 29th July, 2025

ગંભીર vs ક્યુરેટર: ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘટના લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી. રિપોર્ટ પ્રમાણે ગંભીર પિચને લઈને ગુસ્સે હતો અને ક્યુરેટર સાથે વાત કરવા લાગ્યો હતો.