પરિવારને ભૂલી જઈએ તો જ લાઇફમાં 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે?: એક ચર્ચા.
પરિવારને ભૂલી જઈએ તો જ લાઇફમાં 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે?: એક ચર્ચા.
Published on: 27th September, 2025

પ્રભુદાસ ગાંધી કહે છે કે બાપુનું વ્યક્તિત્વ ગગનચુંબી કેમ બન્યું? ગાંધીજીએ ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો. તેઓ ૨૪ દિવસમાં ૩૯૦ km ચાલીને દાંડી પહોંચ્યા અને મીઠું લઈને કાનૂનભંગ કર્યો. Is it possible to achieve "high" work in life only if we forget the family? A discussion about Gandhi's life and his Dandi March.