ફિનલેન્ડના મહેશ તાંબેએ T-20માં 8 બોલમાં 5 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
Published on: 29th July, 2025
ફિનલેન્ડના મહેશ તાંબે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેનાર બોલર બન્યા. એસ્ટોનિયા સામેની મેચમાં, તેમણે 8 બોલમાં 5 બેટર્સને આઉટ કર્યા. અગાઉ આ રેકોર્ડ જુનૈદ અઝીઝના નામે હતો, જેમણે 2022માં જર્મની સામે 10 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ફિનલેન્ડે 142 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં ચેઝ કર્યો અને T20 શ્રેણી 2-1થી જીતી.

Published on: July 29, 2025