ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને 5-0થી હરાવ્યું; ગ્રીન, ડેવિડ અને ઓવેને ટીમને જીત અપાવી.
Published on: 29th July, 2025
ઓસ્ટ્રેલિયાએ પાંચમી T20માં વેસ્ટ ઇન્ડીઝને 3 વિકેટે હરાવીને સિરીઝ 5-0થી ક્લીન સ્વીપ કરી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 170 રન બનાવ્યા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ કેમરૂન ગ્રીન, ટિમ ડેવિડ અને મિચેલ ઓવેનની મદદથી 16 ઓવરમાં 173 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. અકીલ હુસૈને 3 વિકેટ લીધી.

Published on: July 29, 2025