આઇફોન અને Google Pixel યુઝર્સ માટે ચેતવણી: eSIM દ્વારા બેન્ક એકાઉન્ટ ખાલી થવાના કેસ.
આઇફોન અને Google Pixel યુઝર્સ માટે ચેતવણી: eSIM દ્વારા બેન્ક એકાઉન્ટ ખાલી થવાના કેસ.
Published on: 03rd September, 2025

eSIM Scam: ભારતમાં મોબાઇલ યુઝર્સની eSIM ટેક્નોલોજી ટાર્ગેટ થઈ રહી છે. I4C દ્વારા ચેતવણી અપાઈ છે, જેમાં ATM કાર્ડ અને UPI વગર બેન્ક એકાઉન્ટ ખાલી થઈ રહ્યાં છે. Apple iPhone 17 સિરીઝ eSIM તરફ વધી રહી છે, ત્યારે આ ટેક્નોલોજીથી સ્કેમ થઈ રહ્યા છે. સાવધાન રહેવું જરૂરી.