VIDEO: હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ જાહેર કરાયું.
Published on: 05th August, 2025
Himachal Pradeshમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 4 નેશનલ હાઈવે સહિત 449 રસ્તાઓ બંધ થયા છે, જેના લીધે અનેક લોકો ફસાયા છે. હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. મૂશળધાર વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે તંત્ર એલર્ટ પર છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Published on: August 05, 2025