ગેરકાયદેસર ખોદકામ રોકવા ગયેલા IPSને Ajit Pawarની ધમકી: કાર્યવાહી બંધ કરવા કહ્યું, અધિકારીએ નંબર માંગ્યો.
ગેરકાયદેસર ખોદકામ રોકવા ગયેલા IPSને Ajit Pawarની ધમકી: કાર્યવાહી બંધ કરવા કહ્યું, અધિકારીએ નંબર માંગ્યો.
Published on: 05th September, 2025

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી Ajit Pawarનો મહિલા IPS અધિકારી સાથે દલીલ કરતો VIDEO સામે આવ્યો. સોલાપુરમાં IPS ગેરકાયદેસર ખાણકામ રોકવા ગયા ત્યારે Ajit Pawarએ કાર્યવાહી બંધ કરવા કહ્યું. IPSએ પુછ્યું કે આ તમે કહી રહ્યા છો કેવી રીતે ખબર પડે, મારા નંબર પર ફોન કરો. NCPએ દાવો કર્યો કે VIDEO જાણી જોઈને લીક કરવામાં આવ્યો અને Ajit Pawarનો ઈરાદો કાર્યવાહી રોકવાનો નહોતો.