અહંકાર અને આસક્તિ ભરેલી દુનિયામાં તમારું જીવન.
અહંકાર અને આસક્તિ ભરેલી દુનિયામાં તમારું જીવન.
Published on: 07th August, 2025

આત્મિક સત્ય તમારામાં જ છે, તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. અંતઃકરણનો સાધનામાં ઉપયોગ કરો. જોકના માલિકના કહ્યા પ્રમાણે ભક્તિ બહાર બતાવવા માટે કરશો તો પુણ્ય કે શાંતિ મળશે નહિ. ભય ગ્રસ્ત મન સદાય રહેશે. YOUR life's SPIRITUAL truth. Use SELF for spiritual practice. Otherwise, NO peace or merit. A fearful mind remains.