રાશિફળ: મિથુન રાશિના જાતકો આર્થિક રોકાણ યોજના બનાવશે, કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે.
રાશિફળ: મિથુન રાશિના જાતકો આર્થિક રોકાણ યોજના બનાવશે, કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે.
Published on: 29th July, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર, 30 જુલાઈ, બુધવારનું રાશિફળ. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણો. મિથુન રાશિના જાતકો નાણાકીય રોકાણને લગતી યોજનાઓ બનાવશે, જ્યારે કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે. કુટુંબ અને આરોગ્યનું ધ્યાન રાખો. લકી રંગ અને અંક પણ જાણો.