ડાકોર રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ થઈ; 26 દાવેદારોએ અરજી કરી.
ડાકોર રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ થઈ; 26 દાવેદારોએ અરજી કરી.
Published on: 08th March, 2026

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના વહીવટ માટે ત્રીજા ટ્રસ્ટીની નિમણૂકની પ્રક્રિયા નડિયાદમાં થઈ. કુલ 26 ઉમેદવારોએ District Judgeની કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા. DAKOR Temple Committee પ્રમાણે, મંદિરના કાર્યભાર માટે પાંચ ટ્રસ્ટીઓની નિમણૂક થાય છે. યોગ્ય ઉમેદવારની પસંદગી થશે.