ગુજરાતમાં પ્રતિબંધિત 500-1000ની નોટોનું કમિશનથી વટાવવાનું કારોબાર, દસ વર્ષ પછી પણ ધમધમી રહ્યું છે.
ગુજરાતમાં પ્રતિબંધિત 500-1000ની નોટોનું કમિશનથી વટાવવાનું કારોબાર, દસ વર્ષ પછી પણ ધમધમી રહ્યું છે.
Published on: 09th March, 2026

bGujarat illegal Currency Racket:/b 500, 1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવવાનો વેપલો ચાલે છે. સુરત અને મુંબઈના લોકો આ નેટવર્ક ચલાવે છે. નરોડા પોલીસે 90 લાખની જૂની નોટો સાથે બે આરોપી પકડ્યા. આ નોટો આંગડિયા મારફતે અમદાવાદ મોકલાઈ હતી. આ નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે.