સુરત સમાચાર: ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ, phase-1 લોકો માટે ખુલ્લો મુકાયો.
સુરત સમાચાર: ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ, phase-1 લોકો માટે ખુલ્લો મુકાયો.
Published on: 09th March, 2026

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા ₹166 કરોડના ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું. સુરત મહાનગરપાલિકા દ્વારા ₹173.12 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ₹247.80 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. કુલ ₹920.92 કરોડના 44 વિકાસકાર્યોના પ્રોજેક્ટનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થયું.