અમદાવાદમાં નવો રોડ બન્યાના 2 દિવસમાં ખાડો પડ્યો; કામગીરી સામે સવાલ ઉઠ્યા.
અમદાવાદમાં નવો રોડ બન્યાના 2 દિવસમાં ખાડો પડ્યો; કામગીરી સામે સવાલ ઉઠ્યા.
Published on: 09th March, 2026

અમદાવાદમાં નવા બનેલા રોડમાં માત્ર 2 દિવસમાં ખાડો પડ્યો. 'દાદા સાહેબના પગલાં' વિસ્તારમાં તંત્રની પોકળ કામગીરીનો પુરાવો મળ્યો. ડામર સુકાય તે પહેલાં જ ગાબડું પડ્યું, નબળી ગુણવત્તાને કારણે અકસ્માતનો ભય છે. તંત્રએ બેરિકેડિંગ કરી માટી ભરીને સંતોષ માન્યો, જે કામચલાઉ નીતિ દર્શાવે છે. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.