વલસાડના વેજલપોરમાં નજીવી બાબતે મારામારી
વલસાડના વેજલપોરમાં નજીવી બાબતે મારામારી
Published on: 09th March, 2026

વલસાડના વેજલપોરમાં નજીવી બાબતે મારામારી થતા મામલો બીચક્યો. Sachin નામના વ્યક્તિએ ગાળો આપી ઝઘડો કર્યો. પરિણામે મારામારીમાં Sujit Yadav અને Sachin ને ઈજાઓ પહોંચી. 108 દ્વારા બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી.