બોટાદમાં વાહનોના સિલ્વર-ગોલ્ડન પસંદગીના નંબરો ઈ-ઓક્શનથી ફાળવાશે
બોટાદમાં વાહનોના સિલ્વર-ગોલ્ડન પસંદગીના નંબરો ઈ-ઓક્શનથી ફાળવાશે
Published on: 09th March, 2026

બોટાદમાં GJ33N, GJ33K અને GJ33T સિરીઝના સિલ્વર-ગોલ્ડન નંબરો માટે ઈ-ઓક્શન થશે. વાહન ખરીદીના 7 દિવસમાં CNA ફોર્મ parivahan.gov.in પર ભરવું. 15-03-2026થી 17-03-2026 સુધી અરજી અને 17-03-2026 થી 19-03-2026 સુધી બિડિંગ કરી શકાશે. ટેક્નિકલ ખામીથી હરાજી રદ થવાની શક્યતા છે.