વરાછામાં સંત રામપાલજીના સત્સંગમાં ભક્તોને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા અપાઈ.
વરાછામાં સંત રામપાલજીના સત્સંગમાં ભક્તોને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા અપાઈ.
Published on: 09th March, 2026

વરાછામાં પટેલ સમાજની વાડી ખાતે સંત રામપાલજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો, જેમાં સુરત અને આસપાસના ભક્તોએ હાજરી આપી. સત્સંગમાં શાસ્ત્રો આધારિત સત્ય જ્ઞાન, સાચી ભક્તિ પદ્ધતિ અને જીવનના હેતુ વિશે સમજ અપાઈ. નશો, માંસાહાર અને દહેજ છોડી સાત્વિક જીવન જીવવા પ્રેરણા તથા જ્ઞાન ગંગા જેવી માહિતી અપાઈ.