નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન.
નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન.
Published on: 06th March, 2026

નડિયાદના મંજીપુરા રોડ પર બળિયાદેવ મંદિર પાસે ગેરકાયદે દબાણોથી ભક્તોની લાગણી દુભાઈ છે. મંદિર નજીક કાચા-પાકા દબાણો, માંસ-ચિકનની લારીઓથી ધાર્મિક સ્થળ દબાણોથી ઘેરાયું છે. તંત્ર માત્ર નોટિસો આપે છે, પણ દબાણો દૂર કરતું નથી, સ્થાનિકોમાં રોષ.