ડાકોરના ઠાકોરના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ: રસ્તાઓ 'જય રણછોડ'ના નાદથી ગુંજી ઉઠ્યા.
ડાકોરના ઠાકોરના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ: રસ્તાઓ 'જય રણછોડ'ના નાદથી ગુંજી ઉઠ્યા.
Published on: 03rd March, 2026

હોળી અને ધુળેટી નિમિત્તે રાજા રણછોડરાયના દર્શન માટે ભક્તોનો ઉત્સાહ. વિવિધ સ્થળોએથી પદયાત્રા સંઘો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ ભક્તિમય બન્યા છે. અમદાવાદના મૂર્તિકલાકારોનો સંઘ રથ અને પરંપરાગત વસ્ત્રો સાથે 'જય રણછોડ'ના નાદ સાથે ડાકોર ભણી રવાના થયો છે.