Mandal: ખંભલાયધામમાં ધનતેરસ સુધી ચાલતું પાઠાત્મક અનુષ્ઠાન, ભક્તો માટે આસ્થા અને શાંતિનો અનુભવ.
Published on: 07th August, 2025
માંડલના ખંભલાય માતાજી ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાઅનુષ્ઠાન ચાલી રહ્યું છે. જેમાં હનુમાન જયંતિથી શરૂ થયેલ પાઠાત્મક અનુષ્ઠાન ધનતેરસ સુધી ચાલશે. 100થી વધુ ભુદેવો દ્વારા સતત ચંડીપાઠનું પઠન થઈ રહ્યું છે, જેમાં દેવીકવચ, અર્ગલા, કીલક, રાત્રીસુક્ત જેવા પાઠો પણ શામેલ છે. ભુદેવો દ્વારા 68 હજારથી વધારે ચંડીપાઠ માતાજીને સમર્પિત કરાયા છે. ડિસેમ્બર/જાન્યુઆરીમાં લક્ષચંડી યોજાશે, જેમાં હજારો યાત્રિકો ઉમટશે. હાલ શ્રાવણ માસમાં પણ ભક્તો દર્શન માટે આવે છે.

Published on: August 07, 2025