શ્રાવણ માસ: જૂનાગઢનું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર- જ્યાં ઇન્દ્રએ શિવલિંગની પૂજા કરી, નવાબ રસુલખાનને પણ આશીર્વાદ મળ્યા.
શ્રાવણ માસ: જૂનાગઢનું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર- જ્યાં ઇન્દ્રએ શિવલિંગની પૂજા કરી, નવાબ રસુલખાનને પણ આશીર્વાદ મળ્યા.
Published on: 27th July, 2025

શ્રાવણ માસમાં જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. અહીં દેવોના રાજા ઇન્દ્રએ પાપમાંથી મુક્તિ મેળવવા શિવલિંગની પૂજા કરી હતી. નવાબ રસુલખાનજીને મહંતના આશીર્વાદથી ગાદી મળી, તેથી તેમણે રસ્તો બંધાવ્યો. નરસિંહ મહેતાએ પણ અહીં પૂજા કરી હતી. મંદિરમાં જમણી સૂંઢના ગણપતિ અને શ્વેત રૂવાંળીવાળા નાગના દર્શન થાય છે. આ મંદિરનો બે વાર જીર્ણોદ્ધાર થયો છે.