પાટણમાં જાળેશ્વર મહાદેવની ભવાઈ શોભાયાત્રા: 300 વર્ષ જૂની પરંપરા અને તલવારબાજીનું ભવ્ય આયોજન.
પાટણમાં જાળેશ્વર મહાદેવની ભવાઈ શોભાયાત્રા: 300 વર્ષ જૂની પરંપરા અને તલવારબાજીનું ભવ્ય આયોજન.
Published on: 06th September, 2025

પાટણમાં તળઔદિચ્ય બ્રાહ્મણ સમાજના 45 પરિવારો દ્વારા જાળેશ્વર દાદાના આભૂષણોની શોભાયાત્રા કાઢવામાં આવી. યુવાનોએ તલવારબાજી અને ભવાઈ વેશની ઝાંખી રજૂ કરી. આ શોભાયાત્રા જૂનાગંજ બજાર, બગવાડા દરવાજા અને રાજમહેલ રોડ થઈને પાલડી સ્થિત જાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે. 300 વર્ષથી શિવજીને પ્રસન્ન કરવા માટે તેમની સમક્ષ આ ભવાઈનું આયોજન થાય છે.