આવતીકાલે ચંદ્રગ્રહણ: ગુજરાતનાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર સહિતના મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર.
Published on: 06th September, 2025
7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે. 2025માં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે. ગ્રહણના સૂતકકાળમાં મંદિરો બંધ રહેતા, ગુજરાતના મોટાભાગના મંદિરો બપોર પછી બંધ રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર, સૂતક કાળ ગ્રહણ પહેલાં 9 કલાક પહેલાં શરૂ થાય છે. દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડાકોરનું રણછોડરાય મંદિર બપોરે 2 વાગ્યે, અંબાજી અને ઊંઝા ઉમિયા માતા મંદિર સાંજે 5 વાગ્યે બંધ થશે. ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ છે.

Published on: September 06, 2025