કાલાવડમાં ખોડલધામ રથયાત્રા: કેન્સર હોસ્પિટલ માટે 22 ગામોમાં 5 દિવસ ભ્રમણ કરશે, લોકસંગ્રહ કરાશે.
કાલાવડમાં ખોડલધામ રથયાત્રા: કેન્સર હોસ્પિટલ માટે 22 ગામોમાં 5 દિવસ ભ્રમણ કરશે, લોકસંગ્રહ કરાશે.
Published on: 22nd March, 2026

જામનગરના કાલાવડ તાલુકામાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ થયો છે, જે 21થી 25 માર્ચ સુધી 22 ગામોમાં ભ્રમણ કરશે. આ રથયાત્રાનો હેતુ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માટે લોકસંગ્રહ કરવાનો છે. એકત્રિત થનારી સહાય કેન્સર હોસ્પિટલના નિર્માણ અને દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાશે. 5 દિવસીય આ રથયાત્રા દરમિયાન મા ખોડલના રથનું ભવ્ય સ્વાગત થશે.