ધોળકામાં ક્રિકેટ રમવા બાબતે હિંસક અથડામણ અને જાહેરમાં FIRING થતા ચકચાર.
ધોળકામાં ક્રિકેટ રમવા બાબતે હિંસક અથડામણ અને જાહેરમાં FIRING થતા ચકચાર.
Published on: 23rd March, 2026

ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં FIRING થતા ભયનો માહોલ ફેલાયો. ક્રિકેટ રમતા કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા.