ભરૂચના ભોલાવમાં 8 Highmast Towerનું લોકાર્પણ.
ભરૂચના ભોલાવમાં 8 Highmast Towerનું લોકાર્પણ.
Published on: 23rd March, 2026

ભરૂચના ભોલાવમાં 8 Highmast Towerનું લોકાર્પણ થતા પ્રકાશ વ્યવસ્થા સુધરશે અને રાત્રિ સુરક્ષા વધશે. જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટ હેઠળ આ ટાવર મંજૂર થયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ Highmast Towerની સ્થાપનાથી ભોલાવ અને નંદેલાવ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થામાં સુધારો થશે અને રાત્રિના સમયે સુરક્ષા વધશે.