કેશોદમાં રાધેશ્યામ નગરમાં સગીરાનો આપઘાત, ભણવામાં હોશિયાર દીકરીએ પરીક્ષાના ડરથી અંતિમ પગલું ભર્યું.
કેશોદમાં રાધેશ્યામ નગરમાં સગીરાનો આપઘાત, ભણવામાં હોશિયાર દીકરીએ પરીક્ષાના ડરથી અંતિમ પગલું ભર્યું.
Published on: 23rd March, 2026

કેશોદમાં પરીક્ષાના ડરથી ડિપ્લોમા કરતી સગીરાએ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. તે જુનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં અભ્યાસ કરતી હતી અને પરીક્ષા નજીક આવતા માનસિક દબાણ અનુભવતી હતી. પોલીસ તપાસમાં પરીક્ષાનો ડર કારણભૂત હોવાનું જણાય છે. Keshod police એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.