અમદાવાદમાં વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.
અમદાવાદમાં વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.
Published on: 23rd March, 2026

અમદાવાદમાં 22 માર્ચ, 2026ના રોજ વિરાટ હિંદુ સંમેલન SUCCESSFULLY સંપન્ન થયું. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. હિંદુ એકતા, નવી પેઢીમાં જાગૃતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ડાયરો અને વિવિધ CULTURAL કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેનો લોકોએ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો. આ કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.