વંદે ભારત ટ્રેન હવે શામળાજીમાં પણ થોભશે
વંદે ભારત ટ્રેન હવે શામળાજીમાં પણ થોભશે
Published on: 23rd March, 2026

રેલવે દ્વારા અસારવા-ઉદયપુર વંદે ભારતને શામળાજીમાં સ્ટોપેજ મળ્યું, અરવલ્લી જિલ્લાને લાભ થશે. મંત્રી, સાંસદ સહિત લોકો હાજર રહ્યા. અગાઉ હિંમતનગરમાં સ્ટોપેજ હતું, પરંતુ અરવલ્લીમાં નહોતું. સ્થાનિકોની માંગણી બાદ રેલવે મંત્રાલયે આ નિર્ણય લીધો, જેથી શામળાજીના દર્શનાર્થીઓને સીધો લાભ થશે.