જૂનાગઢના કેશોદમાં પરીક્ષાના પ્રેશરથી કોલેજ વિદ્યાર્થિનીનો આપઘાત.
જૂનાગઢના કેશોદમાં પરીક્ષાના પ્રેશરથી કોલેજ વિદ્યાર્થિનીનો આપઘાત.
Published on: 23rd March, 2026

જૂનાગઢના કેશોદમાં કોલેજ વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. વિદ્યાર્થિની ઓમ એજ્યુકેશન કોલેજમાં અભ્યાસ કરતી હતી. PI જાદવે વાલીઓને બાળકો પર અપેક્ષાઓનું ભારણ ન નાખવા અપીલ કરી. વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર પરીક્ષાને જીવનની છેલ્લી પરીક્ષા ન ગણવા સલાહ આપી.