જૂનાગઢના જોષીપરામાં પરિવાર બહાર જતા 3 કલાકમાં ₹5.80 લાખની ચોરી.
જૂનાગઢના જોષીપરામાં પરિવાર બહાર જતા 3 કલાકમાં ₹5.80 લાખની ચોરી.
Published on: 23rd March, 2026

જૂનાગઢના જોષીપરામાં ધાર્મિક પ્રસંગે પરિવાર બહાર ગયો ત્યારે તસ્કરોએ 3 કલાકમાં ₹5.80 લાખની ચોરી કરી. પોલીસે CCTV ફૂટેજ તપાસીને તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.