હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત, ત્રણ લોકો ઘાયલ.
હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત, ત્રણ લોકો ઘાયલ.
Published on: 23rd March, 2026

સાબરકાંઠાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર હિંગળાજ ભેટાલી પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી, અને કાયદેસરની તપાસ શરૂ કરી.