કસ્બાપાર હાઇસ્કૂલમાં "વિશ્વશાંતિ યજ્ઞ" દ્વારા છાત્રોમાં સંસ્કારનું સિંચન.
Published on: 07th August, 2025
કસ્બાપારની V.V.P.P. વિદ્યાલય અને V.S.પટેલ ઉ.મા. વિદ્યાલયમાં શ્રાવણી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને વિશ્વ શાંતિ માટે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. શાળાના પ્રમુખ અને પરિવારે વૈદિક મંત્રોચ્ચારથી આહુતિ આપી. કછોલી આર્ય સમાજ મંદિરના આચાર્ય કુલદીપજીએ આશીર્વચન આપ્યા. આચાર્ય ડો.ઉદયભાઇ નાયકના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું.

Published on: August 07, 2025