બાબરી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ કબીર હવે શું કરશે?
બાબરી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ કબીર હવે શું કરશે?
Published on: 09th December, 2025

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખનાર ધારાસભ્ય હુમાયુ કબીર TMC ને ચેલેન્જ કરશે. તેઓ નવો પક્ષ રચશે અને 135 બેઠકો પર ચૂંટણી લડશે. બે દાયકાથી વધુની રાજકીય કારકિર્દી ધરાવતા કબીર TMC અને BJP સહિત ઘણા પક્ષોમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની નજીક હતા.