ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો યુવાનો સાથે સંવાદ: કૃષ્ણની જેમ જવાબદારી હળવાશથી વહન કરો.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો યુવાનો સાથે સંવાદ: કૃષ્ણની જેમ જવાબદારી હળવાશથી વહન કરો.
Published on: 03rd March, 2026

આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસમાં હજારો લોકો ઉમટ્યા. તેમણે સ્વામિનારાયણ સંતો અને ભક્તો સાથે મુલાકાત કરી, યુવાનો સાથે સંવાદ કર્યો. સુરત અને અમદાવાદના કાર્યક્રમોમાં 12 હજારથી વધુ લોકો જોડાયા. ગુરુદેવે કૃષ્ણનું ઉદાહરણ આપી જવાબદારી હળવાશથી વહન કરવાનું સમજાવ્યું.