સહકાર ક્ષેત્રે યુવા પેઢીને તક આપવા સંઘાણીની અપીલ: ABC કેટેગરી બનાવી યુવાનોને કમાન સોંપવા અને ટેરિફ મુદ્દે નિવેદન.
સહકાર ક્ષેત્રે યુવા પેઢીને તક આપવા સંઘાણીની અપીલ: ABC કેટેગરી બનાવી યુવાનોને કમાન સોંપવા અને ટેરિફ મુદ્દે નિવેદન.
Published on: 06th September, 2025

દિલીપ સંઘાણીએ સહકારી સંસ્થાઓમાં યુવાનોને તક આપવા ABC કેટેગરી બનાવવાની વાત કરી. તેમણે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને પોતાના પગ પર કુહાડી મારવા સમાન ગણાવ્યું. સંઘાણીએ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા હાકલ કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તેમને પાર્ટીના આદેશનું પાલન કરવાની વાત કરી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.