સવારની આ ભૂલો ઘરમાં લાવી શકે છે દરિદ્રતા
સવારની આ ભૂલો ઘરમાં લાવી શકે છે દરિદ્રતા
Published on: 19th September, 2026

ચાણક્ય નીતિ મુજબ, સખત મહેનત કરવા છતાં ઘરમાં બરકત ન રહેવી એ આપણી દિનચર્યાની કેટલીક ટેવોનું પરિણામ હોઈ શકે છે. સવારે ઊઠ્યા પછી ઝઘડા અને કલેશ કરવાથી માં લક્ષ્મીનો વાસ રહેતો નથી અને નકારાત્મક ઊર્જા ફેલાય છે. તેમજ, ભોજન અને પૈસાનો અનાદર કરવાથી પણ આર્થિક તંગી આવે છે. સવારનો સમય શાંતિપૂર્ણ રાખવો, ઈષ્ટદેવનું ધ્યાન કરવું, વડીલોના આશીર્વાદ લેવા અને ખર્ચાઓ પર કાબૂ રાખવો આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.