શ્રાવણ માસનો બીજો સોમવાર: હિંમતનગરના શિવાલયોમાં ભક્તોની ભીડ, ભોલેશ્વર મંદિરે વિદ્યાર્થીઓએ દર્શન કર્યા.
Published on: 04th August, 2025
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ રહી. હાથમતી નદી કિનારે ભોલેશ્વર મહાદેવ મંદિરે વિદ્યાર્થીઓએ દર્શન કર્યા. ભોલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ મંદિરે આવી દાદાની ધૂન કરી દર્શનનો લાભ લીધો. શ્રાવણ માસના સોમવારને લઈને મંદિરોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો. ઝરણેશ્વર મહાદેવ મંદિરે ભજનિક નિરંજન પડ્યાએ ભક્તોને મનોરંજન કરાવશે.

Published on: August 04, 2025