સ્નાન પર્વ પર કોઈ VIP પ્રોટોકોલ નહીં, CM yogiનો માઘ મેળાને લઇને આદેશ.
સ્નાન પર્વ પર કોઈ VIP પ્રોટોકોલ નહીં, CM yogiનો માઘ મેળાને લઇને આદેશ.
Published on: 27th December, 2025

CM yogi આદિત્યનાથે માઘ મેળા 2026 માટે બેઠક યોજી, જેમાં કુંભ મેળા બાદ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિર્દેશ આપ્યો. માઘ મેળો શ્રદ્ધા, સામાજિક શિસ્ત અને વહીવટી કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, જેમાં 15-25 લાખ કલ્પવાસીઓ હશે. 3 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન 12-15 કરોડ ભક્તો આવે તેવી શક્યતા છે. સ્નાન ઘાટોની લંબાઈ 50% વધારાઈ છે અને કોઈ VIP પ્રોટોકોલ રહેશે નહીં.