પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા.
પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા.
Published on: 05th November, 2025

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂનમ નિમિત્તે દાદાને પ્યોર સિલ્કના વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો. દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે. આ શણગાર કરતાં 3 સંતો, ભક્તોને 4 કલાક લાગ્યા. સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી. હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લીધો. આજના શણગારમાં વિશેષ જરદોશી વર્ક કરેલા વાઘા પહેરાવાયા.